Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ફેસબુક ડેટાલીકઃ કેસી ત્યાગીના પુત્રનું નામ સામે આવ્યુઃ જેડીયુએ સ્પષ્ટતા માંગી

ડેટાલીક મામલે જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગી પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છેઃ ડેટા લીક મામલે સામે આવેલી મુખ્ય આરોપી કંપની કેમ્બ્રિજ એનાલીટીકાની ભારતીય સહાયક કંપની અમરીશ ત્યાગી ચલાવે છે. જે કેસી ત્યાગીના પુત્ર છેઃ હવે આ ડેટા લીક અને બ્રિટીશ કંપનીની ઝાળ ભારત સુધી પહોંચી છેઃ બીજી બાજુ કોંગ્રેસ-ભાજપના આરોપો બાદ જેડીયુના કે.સી. ત્યાગી પણ ઘેરાયેલા છે.

(4:59 pm IST)