Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સલમાન વિરૂધ્ધ વાલ્મિકી સમાજનો જંગઃ કોર્ટે રાહત આપી

બોલીવુડ એકટર સલમાન ખાનને વાલ્મિકી સમાજ વિષે ઘસાતુ બોલવાના આરોપમાંથી રાજસ્થાન હાઇકોર્ટએ રાહત આપી છેઃ તથા તેના વિરૂધ્ધ કરવાની થતી તપાસ અટકાવી દીધી છે.

(12:20 pm IST)