Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પાક આર્મી ચીફ બાજવાએ કહ્યું આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધક્ષેત્રમાં સ્‍થાયી શાંતિ આવી

            પાકિસ્‍તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાસે શનિવારના કહ્યું છે કે આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધને દેશ અને ક્ષેત્ર બંનેમા સ્‍થાયી શાંતિ પ્રાપ્ત કરવાના તૌર પર જોવામાં આવશે. જનરલ બાજવાનું આ નિવેદન ઓપરેશન રાદ-ઉસ-ફસાદ (આરયુએફ હિંસાની અસ્‍વીકૃતિ) ની ત્રીજી સાલગિરાહ પર આપ્‍યું રાદ-ઉસ-ફસાદ પાકિસ્‍તાનમા જનરલ બાજવાના નેતૃત્‍વમાં શરૂ કરવામાં આવ્‍યુ અને તે આતંકવાદ વિરોધી અભિયાન હતુ. પાકિસ્‍તાન સેનાના પ્રવકતા જનરલ બાબર ઇફિતખારએ એક ટવિટમા બાજવાના  હવાલાથી કહ્યું કે આતંકવાદ વિરૂદ્ધ બે દશકા સુધી ચાલે યુદ્ધએ દેશ અને ક્ષેત્ર બંનેમાં સ્‍થાયી શાંતિ પ્રાપ્ત કરવાના તૌર પર જોવામા આવશે.

            સેનાના પ્રવકતાએ કહ્યું કે ઓપરેશન આરયુએફએ પાછલા બધા અધિયાનોના લાભને સમેકિત કરવા આતંકવાદના અવશિષ્‍ટ અને અવ્‍યકત ખતરાને ખતમ કરવા પાકિસ્‍તાનની સીમાઓની સુરક્ષા સુનિヘતિ કરવા માટે શરૂ કરવામા આવ્‍યું હતુ એમણે કહયું કે આતંકવાદથી પર્યટન પર લાવવા માટે પુરા દશે દ્વારા સુરક્ષા બળો અને ખાનગી એજન્‍સીઓને સમર્થન આપવામાં આવ્‍યુ  આનુ પરિણામ રહ્યું કે આપણે અદ્વિતીય સફળતા મેળવી છે.

(9:24 pm IST)