Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

બિશપ ફેન્કો ઉપર નન દ્વારા વધુ એક યૌન શોષણનો આરોપ

કોચીઃ રોમન કેથેલીક બિશપ  ફેન્ક્રો મુલકકલ ઉપર વધુ એક નને યૌન શોષણનો લગાડ્યો છે. કેરળના કોટાયમ પોલીસના જણાવ્યા મુજબ આરોપ લગાડનાર નન બળાત્કાર કેસમાં સાક્ષી છે. નને જણાવેલ કે ફ્રેન્કોએ તેને ફોન ઉપર અશ્લીલ અને ભદ્દી ટીપણીઓ કરેલ. બિશપે ૨૦૧૫ થી ૧૭ બે વર્ષ સુધી મારી સાથે વાત, ચેટ અને વીડીયો કોલ કરેલ. હુ બીશપથી ખુબજ ડરેલી હતી, જેથી  ચુપ રહેલ. નને પોતાના નિવેદનમાં ૨૦૧૮માં જણાવેલ કે ૨૦૧૭માં બીશપ તેમના ધાર્મીક નિવાસમાં ફરી રહયા  હતા, હુ અંદર હતી ત્યારે મને તેણે ભેટી અને કિસ પણ કરેલ.

(3:46 pm IST)