Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નિર્ધારિત સમયથી ૭ વર્ષ પહેલા ભારત-રૂસનો વ્યાપાર ૩૦ અબજ ડોલર સુધી પહોંચ્યો

વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી સી.આર. ચૌધરીએ જણાવ્યુ છે કે ભારત-રૂસ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર નિર્ધારીત સમયથી ૭ વર્ષ પહેલા જ ૩૦ અબજ ડોલરથી વધારે થઇ ગયો છે. એમણે કહ્યુ હવે અમે ર૦રપ સુધી દ્વિપક્ષીય વ્યાપારને પ૦ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.  ચૌધરીએ કહ્યું ર૦૩૦ સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી  અર્થવ્યવસ્થા બની શકે છે.

(10:38 pm IST)