Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

બીજેપી ફરિયાદ નથી સાંભળતી, પોતાનો રસ્તો પસંદ કરવા સ્વતંત્ર : અનુપ્રિયા પટેલ

બીજેપીની સહયોગી  અપના દળ(એસ) ની સંયોજક અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલએ કહ્યું છે કે બીજેપી ની સામે એમણે ઘણી  સમસ્યાઓ રાખી અને ર૦ ફેબ્રુઆરી સુધીમાં સમાધાન કરવા કહ્યું હતુ. પરંતુ સમાધાન ન થયું. અનુપ્રિયાએ કહ્યું લાગે છે કે  બીજેપીને એમની  ફરિયાદોથી મતલબ નથી એટલે એમની પાર્ટી પોતાનો રસ્તેા પસંદ કરવા સ્વતંત્ર છે.

(9:19 pm IST)