Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સેના પ્રમુખ રાવતએ તેજસમા ઉડ્ડાન ભરીઃ વાયુસેનાની ક્ષમતા વધશે

ભારતીય સેના પ્રમુખ  જનરલ બિપિન રાવતએ બૈંગ્લુરૃમા ચાલી રહેલલ એરો ઇન્ડીયા ર૦૧૯ માં ભારતમા બનેલ હલ્કા લડાકૂ વિમાન (એલસીએ) તેજસમાં ઉડાન ભરી છે. આ પછી રાવતએ કહ્યુ તેજસમાં ઉડ્ડાન ભરવી જિંદગીનો એક શાનદાર અનુભવ હતો. એની લક્ષ્યભેદી ક્ષમતા ખૂબ જ સારી છે. જો આને વાયુસેનામા સામેલ કરવામા આવે તો એનાથી અમારી ક્ષમતા વધશે.

(12:00 am IST)