Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પાકિસ્તાની હેકરોએ હેક કરી છતીસગઢ બીજેપીની વેબસાઇટઃ લખી ચેતવણી

પાકિસ્તાની હેકરોએ છતીસગઢ બીજેપીની વેબસાઇટ હેક કરી લખ્યુ હતુ હેલો ભારત કશ્મીર વિશે વિચારવાનું પણ નહી અમે તમને જંગના મેદાનમા કોઇપણ સમયે કડક જવાબ આપવા માટે તૈયાર છીએ. છતીસગઢ બીજેપીની આઇટીસેલએ આ વિશે પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે.

(12:00 am IST)