Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

અમારે કશ્મીર જોઇએ છીએ કશ્મીરી નહીઃ તથાગત રોયના નિવેદન પર ચિદંબરમ

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદંબરમે મેઘાલયના  રાજયપાલ તથાગત રોયના નિવેદન પર કહયુ છે કે હાલાતની વિટંબણા નીરાશાજનક છે અમે કશ્મીરને ભારતના અંગ જેમ જોવા ઇચ્છીએ છીએ. પરંતુ કશ્મીરીઓને ભારતના હીસ્સાની જેમ નથી જોવા માગતાફ તથાગતએ કશ્મીર અને કશ્મીરીઓના આર્થીકરૂપથી બહિષ્કાર કરવાનો સુઝાવ આપ્યો હતો.

(12:00 am IST)