Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પથરીના ઓપરેશન બાદ મહિલાનું મોતઃ હોસ્પીટલે પુત્રને પકડાવ્યું ૧૭ લાખનું બિલ

ગુરૂગ્રામઃ રાજસ્થાનના અલ્વરથી ૬૭ વર્ષના સાવિત્રી દેવીનું પથરીના દર્દ માટે ગુરૂગ્રામની કોલંબિયા એશિયા હોસ્પીટલમાં ઓપરેશન કરાયા બાદ ૧૮ માં દિવસે મહિલાનું મોત થતાં હોસ્પીટલે મહિલાના પુત્રને ૧૭ લાખનું બિલ પકડાવ્યું: પુત્રએ હોસ્પીટલ ઉપર લાપરવાહીનો આરોપ મૂકી પોલીસમાં ફરીયાદ નોંધાવીઃ હેલ્થ વિભાગનો રિપોર્ટ મંગાવાયો.

(4:09 pm IST)