Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પુરુષો ઘરમા રજાઇ ઓઢી સૂઇ રહ્યા છે અને મહિલાઓ ઘરણા પર બેઠી છેઃ સીએમ યોગી આદિત્યનાથની ટિપ્પણી

   ઉતરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથએ કાનપૂરમાં સીએએના સમર્થનમાં આયોજીત એક રેલીમાં કહ્યું કે પુરુષો ઘરમા રજાઇ ઓઢી સૂઇ રહ્યા છે અને મહિલાઓ ઘરણા પર બેઠી છે. આ દરમ્યાન સીએમ યોગીએ જગ્યાએ-જગ્યાએ સીએએના વિરોધમાં ઘરણા પર બેસનારીી મહિલાઓના પતિદેવો પર સવાલ ઉઠાવ્યા.

        આજતકના સમાચાર મુજબ યોગી આદિત્યનાથએ કહ્યું કે પુરુષો ઘરની અંદર રજાઇ ઓઢી સૂઇ રહ્યા છે અને મહિલાઓ ઘરણા પર બેઠી છે મહિલાઓ કહી રહી છે કે પુરુષોએ કહી દીધુ છે કે તે અક્ષમ થઇ ગયા છે.

(11:12 pm IST)