Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સરકાર આગામી યુનિયન બજેટમાં વ્યક્તિગત આવક વેરા સ્લેબનો ફરી કાયાકલ્પ કરી શકે છે.

વિવિધ આવકના આધારે કર સ્લેબનાં માળખામાં અમૂલ પરિવર્તન લાવશે

નવી દિલ્હી : સરકાર આગામી યુનિયન બજેટમાં વ્યક્તિગત આવક વેરા સ્લેબનો ફરી કાયાકલ્પ કરી શકે છે.તેમ ન્યુઝ ફ્રસ્ટનો અહેવાલ જણાવે છે

 ન્યુઝ ફર્સ્ટ મુજબ નવો ટેક્સ સ્લેબ (સંભવિત)  7 લાખ રૂપિયા સુધીની આવક માટે 5% સ્લેબ અને 7 લાખ થી 12 લાખ રૂપિયા સુધીની આવક માટે 10% સ્લેબ જ્યારે 12 લાખ થી 20 લાખ રૂપિયા

સુધીની આવક માટે 20% સ્લેબ અને 20 લાખ રૂપિયાથી ઉપર આવક માટે 30% સ્લેબ તેમજ 10 કરોડ થી ઉપર આવક માટેનો સ્લેબ 35%+સેસ હોઈ શકે છે

 

(10:24 pm IST)