Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોદી-ઓલીએ દ્વારા ભારત-નેપાળની સંયુકત ચોકીનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ ભારત-નેપાળ  સીમા ઉપર સંયુકત રીતે બીજી એકીકૃત ચોકીનું નરેન્દ્રભાઇ અને નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતુ. આ ચોકી જોગબની- વિરાટનગરમાં બનાવવામાં આવી છે. બંને દેશોની સીમા ઉપર વેપાર અને આવાગમનની સુગમતા માટે ભારતની મદદથી આ ચોકી તૈયાર કરાઇ છે.

(1:02 pm IST)