Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગ્રેટા થનબર્ગે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જળવાયું સંકટ મામલે નીતિ નિર્માતાઓને આપી ચેતવણી

ખતરનાક ક્લામેન્ટ ચેન્જના સંકેતો છતાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે કાઈ પગલાં નહીં !!

નવી દિલ્હી : સ્વિડીશ જળવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગે મંગળવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નીતિ નિર્માતાઓને ચેતવણી આપતા જણાવ્યું કે જળવાયુ સંકટનો સામનો કરવા માટેનો પ્રભાવી સમય પસાર થઇ રહ્યો છે

  . દાવોસમાં એક કાર્યક્રમમાં તેણે જણાવ્યું કે ખતરનાક ક્લામેન્ટ ચેન્જના સંકેતો છતાં કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે કંઇ પણ કરવામાં આવ્યું નથી. થનબર્ગે જણાવ્યું કે જો કે તમે આ બાબતોને ઘણુ બધું થયાના આશયથી જુઓ છો તો તમને જણાવી દઉ કે તમે કંઇ પણ કર્યુ નથી.

(12:00 am IST)