Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

બજાજમાં ર૮ વર્ષ દરમ્યાન કયારેય બજેટ જોયું નથીઃ જોઇશ પણ નહિ. : રાજીવ બજાજ

બજાજ ઓટોના પ્રબંધ નિર્દેશક રાજીવ બજાજએ કહ્યું છે કે કંપનીમાં પોતાના ર૮ વર્ષના કાર્યકાળ દરમ્યાન એમણે કયારેય બજેટનું પ્રસારણ જોયું નથી અને જોશે પણ નહી. એમણે કહ્યું કે બજેટ જોવાથી કોઇ ફાયદો નથી. બજાજએ કહ્યું ૪ કલાક બરબાદ કરવાને બદલે તે કોઇ ઉત્પાદ પર કામ કરવુ પસંદ કરશે.

(11:39 pm IST)
  • ઉત્તર ભારતમાં કેટલાય સ્થળોએ ભારે બરફવર્ષા :જમ્મુ કાશ્મીરમાં હિમપ્રપાતમાં બે લોકોના મોત : હિમાચલ પ્રદેશના સિમલા,મનાલી,કુફરી જેવા પર્યટન સ્થળોએ બરફવર્ષા : ઉત્તરાખંડમાં સિઝનનો સૌથી હિમપાત :દિલ્હીમાં કાતિલ ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું : ટ્રેન અને વિમાનો મોડાં access_time 1:22 am IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 978 જેટલા વર્ગખંડ અને 800 જેટલા ટોયલેટ ખખડધજ :જિલ્લા શિક્ષણ સમિતિના મહિલા ચેરમેને કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત:વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું :ખખડધજ હાલતમાં કલાસરૂમ અને ટોયલેટનું સમારકામ અને નવા બનાવવા રજૂઆત access_time 1:05 am IST