Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

રૂ. ૧૭૦૦ કરોડમાં ફ્રાંસની લૈકટેલિસને ડેરી કારોબાર વેંચશે : પ્રભાત ડેરી

પ્રભાત ડેરીએ પોતાનો ડેરી કારોબાર ફ્રાંસની ડેરી કંપની  લેકટેલિસને રૂ.૧૭૦૦ કરોડમા વેંચવાની જાહેરાત કરી છે. આ અધિગ્રહણ આગામી ૬ મહિનામા પુરા  થવાની આશા છે.  આ પહેલા લેકટેલિસએ ર૦૧૪ માં દક્ષિણ ભારતની ડેરી કંની તિરૂમલા મિલ્કને રૂ. ૧૭પ૦ કરોડમૉ અને ર૦૧૬ માં અનિક ઇન્ડસ્ટ્રીઝના ડેરી કારોબારને રૂ. ૪૭૦ કરોડમાં ખરીદ્યા હતા.

(11:38 pm IST)
  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST

  • પ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST