Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

એમ.પી.ના નવનિર્વાચિત ૧૪૭ ધારાસભ્યોને પ૦ ટકાથી ઓછા મત મળ્યા : એડીઆર

એશોશીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર) ના રીપોર્ટના જણાવ્યા પ્રમાણે  મધ્યપ્રદેશના નવનિર્વાચિત ર૩૦ ધારાસભ્યો માંથી ૧૪૭ ધારાસભ્યોએ વિધાનસભા ચૂંટણીમાં પ૦ ટકાથી ઓછા મતથી જીત હાંસલ કરેલ છે. અહેવાલ પ્રમાણે  પ૦ ટકાથી વધારે મતોથી જીત હાંસીલ કરવાવાળા બધા ધારાસભ્ય બીજેપી અને કોંગ્રેસમાંથી છે જયારે ૬ ધારાસભ્ય એવા છે જેમણે ર૦ ટકાથી ૩૦ ટકા જ મત મળ્યા હતા.

 

(10:29 pm IST)
  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST

  • સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલા માટે ઘરના દરવાજા બંધ :કેરળના સબરીમાલામાં મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર મહિલા કનકદુર્ગાને તેના પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકી : કનકદુર્ગાએ 50 વર્ષથી ઓછી ઉંમરની એક અન્ય મહિલા સાથે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો access_time 1:16 am IST

  • બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 978 જેટલા વર્ગખંડ અને 800 જેટલા ટોયલેટ ખખડધજ :જિલ્લા શિક્ષણ સમિતિના મહિલા ચેરમેને કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત:વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું :ખખડધજ હાલતમાં કલાસરૂમ અને ટોયલેટનું સમારકામ અને નવા બનાવવા રજૂઆત access_time 1:05 am IST