Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

મધરાતે શિવરાજ ચૌહાણને મળતા સિંધિયાઃ મ.પ્રદેશમાં અટકળોની આંધી

ભોપાલઃ કોંગ્રેસના નેતા જયોતીરાદિત્ય સિંધિયા અને પૂર્વ મૂખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે ગઇ કાલે મધરાતે મુલાકાત થતા રાજકીય અટકળોનું બજાર ગરમ થઇ ગયું છેઃ બંને ૪૦ મિનીટ બંધ બારણે મળ્યા હતા હાલ સીએમ કમલનાથ વિદેશ યાત્રાએ .

(3:45 pm IST)
  • પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર: 30 હાઈટેક કેમેરા હજારોની ભીડમાં આંખના પલકારામાં જ ઓળખી લેશે: આતંકી અને અપરાધીને, કેમેરાના આ કન્ટ્રોલ રૂમ પર સ્પેશિયલ સેલ અને આઈબીની રહેશે નજર access_time 1:14 am IST

  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • અમદાવાદમાં પ્રદુષણ વધ્યુઃ આંક ૩૦૭ નોંધાયોઃ ''ખુબ જ ખરાબ'' શ્રેણી અમદાવાદમાં પ્રદુષણ આંક ૩૦૭ નોંધાતા ''ખુબ જ ખરાબ'' ની શ્રેણીમાં આવી ગયુ છે. શહેરના નવરંગપુરા, રખીયાલ અને ચાંદખેડામાં પરિસ્થિતી સૌથી ખરાબ છે access_time 3:32 pm IST