Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

ટવીટરે ટ્રમ્પને અરીસો દેખાડયો

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીડનની જીત પછી પણ પોતાને વિજેતા અંગેના ટવીટ કરતા રહેવા પર ટવીટરે ટ્રમ્પના એવા ટવીટને ફલેગ કરતા જણાવેલ  કે વિજેતા બીડન જ છે. એક નવા લેબલમાં જણાવેલ કે ચૂંટણી અધિકારીઓએ બીડનને વિજેતા જાહેર કર્યા છે.

(2:43 pm IST)
  • મણિપુર ભાજપ આગેવાન ડ્રગ કેસમાં નિર્દોષ : કોર્ટ ચુકાદાથી અસંતુષ્ટ મહિલા પોલીસ અધિકારીએ એવોર્ડ પરત કરી દીધો : 2018 ની સાલમાં ડ્રગ મામલે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીએ વીરતા એવોર્ડ આપ્યો હતો : ભાજપ આગેવાન પાસેથી 4 કિલો જેટલું હેરોઇન પકડાયું હતું તથા 28 કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ ટેબ્લેટ પકડાઈ હતી access_time 12:03 pm IST

  • લલીત વસોયા અચાનક દિલ્હી પહોંચ્યા : મોટું પદ મળવાની ચર્ચા : કોંગ્રેસના સૌરાષ્ટ્રના મોટા ગજાના નેતા અને ધારાસભ્ય લલીતભાઈ વસોયા ગઈકાલથી દિલ્હીમાં ધામા નાખ્યાનું જાણવા મળે છે : એવી વિગતો ચર્ચાય છે કે લલીતભાઈને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવે તે માટે સમાજના આગેવાનો સહિત ચારેકોરથી દબાણ થઈ રહ્યુ છે : સંભવતઃ લલીતભાઈને કોંગ્રેસ વિધાનસભાના નેતા બનાવે તેવી પણ સંભાવના ચર્ચાય છે access_time 4:12 pm IST

  • ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઈ વિચારણા નહિં : માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઈ નિર્ણય નહિં : યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઈ ચર્ચા નહિં : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા access_time 6:26 pm IST