Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

૨૩ ડિસેમ્બરે કિશાન દિવસ ઉજવવા અને તે દિવસે જમવાનું છોડી દેવા હાકલ

૨૫ થી ૨૭ ડિસેમ્બર વચ્ચે હરિયાણામાં હાઈવે ઉપર ટોલનાકાઓ બંધ કરી દેવા હાકલ

નવી દિલ્હી :  ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈટે ૨૩ ડિસેમ્બરના દિવસને "કિસાન દિવસ" તરીકે ઉજવવા લોકોને હાકલ કરી છે અને ૨૩ ડિસેમ્બરે જમવાનું તે દિવસે  છોડી દેવાની હાકલ પણ કરી છે.

આ બધા વચ્ચે ખેડૂત નેતા જગજીતસિંગ દાલેવાલાએ કહ્યું છે કે આગામી ૨૫ થી ૨૭ ડિસેમ્બર વચ્ચે હરિયાણામાં હાઈવે ઉપર ટોલનાકાઓ બંધ કરી દેવા ખેડૂતોને હાકલ કરી છે.

(8:26 am IST)