Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સોમવારથી ખેડૂતોના દિખાવોના તમામ સ્થળે રીલે હંગર સ્ટ્રાયકનો પ્રારંભ

આજે સ્વરાજ ઇન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે જાહેર કર્યું છે કે આવતીકાલે સોમવારથી તમામ દેખાવોની જગ્યાએ ખેડૂતો આખા દિવસની રિલે હંગર સ્ટ્રાયક શરૂ કરશે.

(8:26 am IST)