Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

લંડનમાં વસતા ભારતીય મૂળના ડ્રાઇવરને ૨૦ માસની જેલસજાઃ સ્‍મગલીંગના આરોપસર પકડાયેલી ગેંગનો સાગરિત હોવાનું પૂરવાર થતા લીવરપુલ ક્રાઇમ કોર્ટનો ચૂકાદો

લીવરપુલઃ લંડનમાં વસતા ભારતીય મૂળના ડ્રાઇવર ૪૨ વર્ષીય દલજીત સિંઘ જુટલાને ડ્રગ સ્‍મગલીંગના આરોપસર ૨૦ માસની જેલસજા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

‘વ્‍હાઇટ વેન ગૃપ' તરીકે ઓળખાતી ૧૦ લોકોની ગેંગના સાગરિત તરીકે ગણાયેલા આ ભારતીય મૂળના આરોપીને જેલસજા ઉપરાંત ૨ વર્ષ માટેનું સસ્‍પેન્‍શન તથા ૨૦૦ કલાકની વેતન વિનાની સેવા કરવાનો લીવરપુલ ક્રાઇમ કોર્ટએ હુકમ કર્યો છે.

 

(11:13 pm IST)