Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર કતાર સામે ભારતનો 0-3 થી પરાજય

 ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર બીજા રાઉન્ડની મેચમાં  ભારતનો પરાજય થયો છે, કતાર સામે ભારતનો 0-3 થી હાર થઇ છે,  કતારની ફૂટબોલ ટીમ હાલમાં ભરપૂર જુસ્સામાં હશે. કારણ કે આ ટીમે આ પહેલા અફઘાનિસ્તાન સામે 8 ગોલ કરીને શાનદાર જીત મેળવી હતી

(9:29 pm IST)