Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

પ્રયાગરાજ-ચિત્રકૂટ હાઈવે પર બોલેરો અને બસ વચ્ચે ગંભીર અકસ્માત :5 લોકોના મોત

6 ઘાયલોને સારવાર માટે પ્રયાગરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ચિત્રકૂટ જિલ્લામાં પ્રયાગરાજ-ચિત્રકૂટ હાઈવે પર રોડવેઝ બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા. 6 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે પ્રયાગરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ માહિતી પોલીસ અધિક્ષક વૃંદા શુક્લાએ આપી છે.

 

   
(7:08 pm IST)