Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોમેડીયન કામરા દ્વારા સીજેઆઇ માટે મિડિલ ફિંગર ટવીટ માટે માનહાની કાર્યવાહી કરવા પરમીશન અપાઇ

એટોર્ની જનરલ વેણુ ગોપાલે ભારતના મુખ્‍ય ન્‍યાયધીશ એસ.એ. બોબડે માટે ટવીટ કરીને કોમેડીયન કુણાલ કામરાએ જણાવ્‍યું હતું કે આ બે આંગણમાંથી એક ચીફ જસ્‍ટીસ અરવિંદ બોબડે માટે છે છતાં તેમાં વિચારમાં ન રહયા એટલા માટે આ વચલી આંગણી છે આવા ટવીટ લવલ તેની સામે મનહાનીનો દાવો દાખલ કરવા મંજુરી અપાઇ છે.

(10:16 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST