Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભારતીય નૌસેનાના રેસ્‍કયુ પછી ગર્ભવતી મહિલાએ ચાલતી બોટ પર બાળકને જન્‍મ આપ્‍યો

        ભારતીય નૌસેનાએ બુધવારના આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ આઇએનએસ કારદીપથી  ફાસ્‍ટ ઇન્‍ટર સેપ્‍ટર ક્રાફટ (બોટ) મોકલી એક ગામમાં પ્રસવ પીડાથી પસાર થઇ રહેલ ગર્ભવતી મહિલાનું રેસ્‍કયુ કર્યુ.

        આ પછી મહિલાએ આ બોટ પર પોતાના બાળકને જન્‍મ  આપ્‍યો. આ પછી મહિલાએ બોટ પર  પોતાના બાળકને જન્‍મ આપ્‍યો આ પછી માતા અને બાળકને સામુદાયિક સ્‍વાસ્‍થ્‍ય કેન્‍દ્રમાં દાખલ કરવામાં આવ્‍યા. અધિકારીએ કહ્યું માતા અને બાળક બન્ને સ્‍વસ્‍થ છે.

(11:27 pm IST)