Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

દિલ્લીની આઇટીઓ ઇમારતમાં આવેલ સેલ્‍સ ટેકસ ઓફીસમાં લાગી આગઃ આગ પર કાબૂ મેળવાયો

        દિલ્લીની આઇટીઓમાં આવેલ આયકર વિભાગની ઇમારતના ૧૩માં માળ ઉપર સેલ્‍સટેકસ ઓફીસમાં ગુરૂવારે સવારના આગ લાગી અને ફાયર બ્રિગેડની પ ગાડીઓ સ્‍થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો.

        અગિ્નશામક વિભાગએ કહ્યું કે આગ નાના સ્‍તર પર હતી આગ લાગવાનું હજુ સ્‍પષ્‍ટ થયું નથી. અને કોઇને ઇજા થયાના ખબર નથી. ૧૧પ નંબરના રૂમમાં આગ લાગી હતી.

(11:24 pm IST)