Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મહિલાઓ માટે ફ્રી થયા પછી દિલ્‍હીની ડીટીસી બસોમાં રપ ટકા વધી મહિલા યાત્રીઓની સંખ્‍યા

        આધિકારિક આંકડાઓ મુજબ દિલ્‍હીની ડીટીસી બસો મહિલાઓ માટે ફ્રી થયા પછી આ બસોમાં સફર કરનારી મહિલા યાત્રીઓની સંખ્‍યા રપ ટકાથી વધારે વધી ગઇ છે.

        આંકડા મુજબ ર૯ ઓકટોબરથી લાગૂ થયેલ યોજનાથીપહેલા રોજ ડીટીસી બસોમાં ૩૩ ટકા મહિલા યાત્રી રહેતી હતી અને હવે આ હીસ્‍સેદારી ૪૪ ટકા થઇ ગઇ છે.

(10:18 pm IST)