Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કોંગ્રેસ ધારાસભ્યએ ઓડિશા વિધાનસભા સ્પીકરને આપી ફલાઈંગ કિસઃ બતાવી પ્રશંસાની રીત

    કોંગ્રેસ ધારાસભ્ય તારાપ્રસાદ વાહિનીપતિએ મંગળવારના ઓડિશા વિધાનસભા સ્પીકર એસ.એન. પાત્રોને પોતાના વિધાનસભા ક્ષેત્રથી જોડાયેલ મુદા ઉઠાવવાની અનુમતિ આપવા માટે ફલાઇંગ કિસ આપી.

આ જોઇને ઘણા ધારાસભ્યો હસ્યા હતા ત્યારે વાહિનીપતિએ સ્પષ્ટ કર્યુ કે એમનો હેતુ પાત્રોને બેઇજતી કરવાનો નથી એમણે કહ્યું ફલાઇંગ કીસ એમની પ્રશંસા કરવાની રીત હતી. ધારાસભ્યએ પીવાના પાણીનો મુદો ઉઠાવ્યો હતો.

(12:00 am IST)