Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મ.પ્રદેશમાં ભાજપ કે કોંગ્રેસ? શું કહે છે સટ્ટાબજાર? કરોડોનો સટ્ટો

નવી દિલ્હી : મ.પ્રદેશમાં ૨૮મીએમતદાનઃ૩ સપ્તાહ પહેલા સુધી ભાજપ માટે વિજયની  તક બતાવતું સટ્ટાબજાર હવે કોંગ્રેસની સંભાવના બતાવે છેઃ રોજેરોજ બદલાય છે ટ્રેન્ડઃ બજારમાં કોંગ્રેસ માટે ૧૧૬થી વધુ અને ભાજપ માટે ૧૦૨થી વધુની બેઠકનો દાવ લગાડાય છે હવે બેઠકોની સંખ્યા પર દાવ નહિ કે કોની સરકારઃ રાજયમાં કરોડોનો સટ્ટો

(3:38 pm IST)