Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મુંબઈમાં શરાબની હોમ ડિલીવરી કરવા બદલ વાઈન શોપને 19 લાખનો દંડ ફટકારાયો

મુંબઈ :મહાનગરમાં યોગ્ય લાઈસન્સ મેળવ્યા વગર શરાબની ગેરકાયદેસર રીતે હોમ ડિલીવરી કરવા બદલ એક વાઈન શોપને 18 લાખ 90 હજારની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  બાન્દ્રા વેસ્ટ ઉપનગરમાં પાલી હિલ વિસ્તારમાં આવેલી દીપક વાઈન્સ નામની દુકાનને મહારાષ્ટ્ર રાજ્યના એક્સાઈઝ વિભાગે દંડ ફટકાર્યો છે. આ વાઈન શોપ પાસે યોગ્ય પરવાના નથી.

(1:55 pm IST)