Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અમેરિકામાં ''શ્રીમદ ભગવત ગીતા''ઉપર પ્રવચન તથા કિર્તનઃ બદ્રીકાશ્રમ,સાન લિએન્ડ્રો કેલિફોર્નિયા મુકામે રર નવેં.ગુરૃવારે યોજાનારો કાર્યક્રમ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં બદ્રીકાશ્રમ ,૧૫૬૦૨, માઉબર્ટ એવ સાન લિએન્ડ્રો, કેલિફોર્નિયા મુકામે ૨૨ નવેં.૨૦૧૮ ગુરૃવારના રોજ શ્રીમદ ભગવત ગીતા વિષય ઉપર પ્રવચન તથા કિર્તનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેનો સમય સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેનું સંચાલન શ્રી સુમન તથા શ્રી સરગમ શાહ સંભાળશે.

બાદમાં બપોરે ૩ થી ૭ વાગ્યા દરમિયાન હિન્દુસ્તાની સંગીતનો જલસો તથા થેંકસ ગીવીંગ ડિનર રાખવામાં આવેલ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:51 pm IST)