Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

પ્રતિબંધ હોવા છતાં ગરબા ઉત્સવ આયોજિત કરવાના આરોપમાં ગુજરાતમાં ત્રણ લોકોની ધરપકડ

ઉમરગામ તાલુકા (ગુજરાત)માં નિયમોનું ઉલ્લંઘન કરી ગરબા ઉત્સવ આયોજિત કરવાના આરોપમાં લોકોની ધરપકડ કરવામાં આવી. ઉમરગામ પોલિસના  ઇન્સ્પેકટર જે. જી. ડાભીએ કહ્યું કોવિડ-૧૯ મહામારીને જોતાં રાજયમાં બધા પ્રકારના વાણીજયક અને પારંપારિક ગરબા આયોજનો પર પ્રતિબંધ છે. આરોપિયોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને પોલિસની અનુમતિ લીધી.

(12:01 am IST)
  • બીટ કોઇનની કિંમત વધી : બીટ કોઇનની કિંમત આ મહિનામાં પ્રથમ વખત ૧૨ હજાર ડોલરને ક્રોસ કરી ગયેલ છે. access_time 12:49 pm IST

  • ૩૫ કરોડનું કાળું નાણું ઝડપાયું: બિહારની ચૂંટણીઓ દરમિયાન અત્યાર સુધીમાં ૩૫ કરોડનું કાળું નાણું ઝડપાયું છે access_time 12:58 am IST

  • ' નો એન્ટ્રી ઝોન ' તરીકે જાહેર કરાયેલા પૂજા પંડાલમાં હવે 45 લોકોને પ્રવેશ : કલકત્તા હાઇકોર્ટે ચુકાદો ફેરવ્યો : આ અગાઉ આપેલા ચુકાદામાં માત્ર 15 થી 25 આયોજકો પૂરતો જ પ્રવેશ સીમિત રાખવામાં આવ્યો હતો : કોર્ટના ચુકાદા સામે અપીલ કરાતા બાંધછોડ કરાઈ access_time 1:15 pm IST