Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

આઉટ સોર્સિંગને લઇ કાર્યરત સ્‍ટાફને પણ માર્ચ અને એપ્રીલનું વેતન આપશે હરિયાણા સરકાર

હરિયાણા સરકારએ બતાવ્‍યું છે કેઆઉટ સોર્સિંગને લઇ કાર્યરત કર્મચારીયોને પણ લોકડાઉન દરમ્‍યાન બે મહિના (માર્ચ-એપ્રિલ)નું વેતન આપવામાં આવશે. મુખ્‍ય સચિવના અવર સચિવએ આ સંબંધમાં બધા સચિવો, વિભાગ પ્રમુખો અને અન્‍ય અધિકારીયોને પત્ર લખ્‍યો છે. ૩૧ ઓકટોબર સુધીમાં ચૂકવી આપવા સૂચના આપી છે.

(12:00 am IST)