Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સરકારએ પર્યટકો માટે ખોલ્‍યું દુનિયાનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર સિયાચીન

રક્ષામંત્રી રાજનાથસિંહએ સિયાચીનના વિસ્‍તારને પર્યટકો અને પર્યટન મટે ખોલવાની જાહેરાત કરી છે.

લદાખમાં શ્‍યોક નદી પર બ્રિજનું ઉદઘાટન કરના એમણે કહ્યું કે સિયાચીન બેસ કેમ્‍પથી કુમાર પોસ્‍ટના વિસ્‍તારને પર્યટન માટે ખોલવામા આવ્‍યું છે.

રાજનાથસિંહએ કહ્યું રેકોર્ડ સમયમાં આ બ્રિજનું કામ પુરૂ થયું. દુનિયાનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર સિયાચીન લદાખનો હીસ્‍સો છે.

(10:46 pm IST)