Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દિલ્હી શૂટિંગ રેન્જમા થઇ નિશાનેબાજોની લડાઇઃ વીડિયોમાં લાત-ઘુસતા ચલાવતા જોવા મળ્યા

  તુગલકાબાદ (દિલ્લી) આવેલ કર્ણીસિંહ શુટીંગ રેંજનો એક વીડિયો સામે આવ્યો છે જેમા બે નિશાનેબાજ લાત-ઘુસતાથી લડાઇ કરતા નજરે આવ્યા છે.

     નિશાનેબાજ શિમોન શરીફએ રવિવારના આ વીડિયો શેયર કર્યો હતો. જેમાં લડાઇ દરમ્યાન હાજર બાકી લોકો પોતપોતાનો  બચાવ કરતા પણ જોવા મળ્યા છે. જો કે લડાઇ કરવાવાળા નિશાનેબાજ કોણ છે તે ખ્યાલ નથી આવ્યો.

(10:11 pm IST)