Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ઓળખી શકો ખરા?

ઉપરોકત તસવીરમાં એક એવી વ્યકિત છે જે આજે દેશના રાજકારણમાં સર્વોચ્ચ સ્થાને છે. સત્તા હોય કે સંગઠન તેમની રણનીતીના કારણે તેઓ મોર્ડન રાજનીતીના ચાણકય તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકયા છે. હા વાત ભારતના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની જ છે. ઉપરની પહેલી તસવીર તેમના શાળા જીવનના ધોરણ- ૪ની છે. જેમાં અમિતભાઈ નીચેથી પહેલી લાઈનમાં ડાબેથી ત્રીજા દર્શાય છે. જયારે નીચેની એનસીસી ડ્રેસવાળી તસવીરમાં શ્રી અમિતભાઈ સૌથી પહેલી લાઈનમાં નીચે બેઠેલા દર્શાય છે, જે ધોરણ-૯ની તસવીર છે. આ તસવીરો શ્રી શાહના વતન માણસાના તેમના સહપાઠીઓ  દ્વારા ટ્વીટરમાં ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી દ્વારા મુકવામાં આવી છે.

(11:41 am IST)