Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

એક ઘૂંટડે ગોળીઓ ગળવાની આદત પડી શકે મોંઘી:અન્નનળીમાં ઇજા થવાનું જોખમ

નવી દિલ્હી :એક ઘૂંટડા પાણી સાથે દવાની ટીકડીઓ ગળવાની આદત મોંઘી પડી શકે છે. 15 દિવસથી પણ ઓછા સમયમાં છાતીના ગંભીર દુખાવાના 1000 દર્દીઓ પર એક સાયન્ટિફિક સ્ટડી કરવામાં આવ્યો હતો  જેમાં સામે આવ્યું કે ગોળીઓના કારણે અન્નનળીમાં ઈજા થતાં ઘણા લોકોને છાતીના મધ્ય ભાગમાં દુઃખાવો થતો હતો! જે લોકોને ઊંઘવા જવાની થોડીવાર પહેલા દવા લેવાની આદત છે તેમને પણ ઈજા થવાનું જોખમ છે.

(6:40 pm IST)
  • દ્વારકા:પાકિસ્તાનની ફરી નાપાક હરકત:ભારતીય જળસીમામાંથી 2 બોટોના અપહરણ:15થી વધુ ખલાસીઓના પણ અપહરણની આશંકા:અપહરણ કરાયેલી બોટો ઓખા-બેટની:અપહરણ કરાયેલી બોટોનો આક વધવાની આશંકા : ખુદા દોસ્તએ કરમ અને અલ ગરીબે નવાઝ નામની બોટોના અપહરણ access_time 9:44 pm IST

  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST

  • સુરત :કડોદરા વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો:ત્રણ દિવસ અગાઉ કડોદરાના તાતીથૈયામાં ચોરી કરવા આવેલા યુવકને લોકોએ મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો : ચોરી કરવા આવેલો રોશન નામના યુવાને એકલી મહિલાને જોઈ કર્યો હતો છેડતીનો પ્રયાસ : ઘટનાના વધુ 2 આરોપીને કર્યા વોન્ટેડ જાહેર access_time 9:39 pm IST