Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અમૃતસર ટ્રેન દુર્ઘટનામાં ટ્રેનના ડ્રાઇવરને અટકાયતમાં લઇ પોલીસે કરી પૂછપરછ

અમૃતસર (પંજાબ) માં લોકોને કચડી નાખનાર ડીએમયુ ટ્રેનના ડ્રાઇવરને લુધિયાણા રેલ્વે સ્ટેશનમાં અટકાયત કરી પોલીસે પૂછપરછ કરી અહેવાલ પ્રમાણે ડ્રાઇવરે દાવો કર્યાે છે કે એમણે ગ્રીન સિગ્નલ આપ્યું હતુ અને આ વિસ્તારમાંથી પસાર થતી વખતે એમણે ટ્રેક પર હજારો લોકોને ઉભેલા હોવાનો બિલકુલ અંદાજ ન હતો.

(12:00 am IST)