Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ) શેયર કર્યા મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ્સના નામ

રાષ્ટ્રીય તપાસ સમિતિ (એનઆઇએ) મોસ્ટ વોન્ટેડ ક્રિમીનલ્સની યાદી  શેયર કરતા ટવીટ કર્યુ કે  આ ભાગેડુનો પતો લગાવવા માટે એનઆઇએ આપણી મદદની જરૂર છે. જો આપણી પાસે  આના વિશેની કોઇ સુચના હોય તો કૃપા કરી ૦૧૧-ર૪૩૬૮૮૦૦ પર કોલ કરી એજન્સીએ લખ્યું છે કે  તમારી ઓળખ ગૂપ્ત રાખવામાં આવશે. ભારતને સુરક્ષિત બનાવવા અમને મદદ કરો.

(12:00 am IST)