Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ બાપ્પાનું પોતાના ઘરમાં સ્વાગત કર્યું

મરાઠી સ્ટાઈલમાં સજ્જ અને બાપ્પાની સામે બેઠેલી સોનાલી બેન્દ્રેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ પણ બાપ્પાનું પોતાના ઘરમાં સ્વાગત કર્યું છે. મરાઠી સ્ટાઈલમાં સજ્જ અને બાપ્પાની સામે બેઠેલી સોનાલી બેન્દ્રેએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ દરમિયાન, અભિનેત્રીએ કેપ્શન લખ્યું: ગણપતિ બાપ્પા મોર્યા...

 

(12:33 am IST)