Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

અભિનેત્રી કરીના કપૂર ખાનનો આજે 41મો જન્મદિવસ

હંમેશા પોતાના અનોખા અંદાજથી ચર્ચામાં છવાયેલી કરીનાએ હિન્દી સિનેમામાં લગભગ બે દાયકા પૂરા કર્યા

નવી દિલ્હી : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આજે તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. કરીના કપૂર ખાન હંમેશા પોતાના અનોખા અંદાજથી ચર્ચામાં છવાયેલી રહે છે. કરીનાએ હિન્દી સિનેમામાં લગભગ બે દાયકા પૂરા કર્યા છે. ફિલ્મોમાં કરીનાનો સિક્કો ચાલે છે અને દબદબો આજે પણ એવોને એવો જ છે. તે પોતાનું કામ અને પરિવારને સંભાળી શકે છે તે સાબીત કરી દીધુ છે પરંતુ એક સમય હતો જ્યારે કરીના ખૂબ જ તોફાની અને નખરાળી હતી

(12:47 pm IST)