Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મહિલા ટૂરિસ્ટ ગાઇડ સાથે દિલ્લીની હોટલમાં દુષ્કર્મ, ૬ પર કેસ દાખલઃ એક આરોપીની ધરપકડ

દિલ્લી પોલિસએ બતાવ્યું કે રાહતદર પર કરજ અપાવવાને બહાને ર૭ વર્ષિય મહિલા ટુરિસ્ટ ગાઇડ લુટિયંસ દિલ્લીને ફાઇવ સ્ટાર હોટલમાં બોલાવી ર લોકોએ દુષ્કર્મ  આચર્યું, એક મહિલા સહિત છ લોકો પર કેસ દાખલ થયો છે. પોલિસએ કહ્યું હોટલનો રૂમ ર વેપારીઓના નામ પર બુક હતો એક આરોપીની ધરપકડ થઇ છે.

(11:33 pm IST)