Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કેરલ હાઇકોર્ટએ દુષ્કર્મના આરોપીને જામીનની શરતોને લઇ સોશયલ મીડિયાના ઉપયોગ પર તપાસ પુરી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવ્યો

કરેલ હાઇકોર્ટેએ દુષ્કર્મ અને છોકરીની નગ્ન તસ્વીરો પ્રસારિત કરવાને લઇ ર૩ વર્ષિય આરોપીને જામીનની શરતોને લઇ તપાસ પુરી થાય ત્યાં સુધી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો ન્યાયાધિશ એ કહ્યું પીડિતાની મુખ્ય ફરીયાદ હવે ઓનલાઇન પ્રસારિત તસ્વીરોની છ આરોપી જો દોષીત થશે તો ટ્રાયલ પુરી થવા સુધી પ્રતિબંધ જારી રહેશે.

(10:11 pm IST)
  • દિલ્હીઃ કોરોનાને મ્હાત આપી આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઉપસ્થિત રહેશે. AIIMSમાં સારવાર બાદ શ્રી શાહ ડિસ્ચાર્જ થયા હતા. access_time 9:53 pm IST

  • શ્રીનગર : સીઆરપીએફ પર આતંકીએ કર્યો હુમલો : સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરાયો : સુરક્ષાબળો દ્વારા હુમલાખોરોની શોધખોળ શરૂ access_time 12:00 pm IST

  • ભારત-ચીનના : કોર્પ્સ કમાન્ડર લેવલના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સરહદ મડાગાંઠ બાબતે ૬ઠ્ઠા રાઉન્ડની મંત્રણા ચાલુ છે. access_time 4:00 pm IST