Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

લોકઅપમાં લટકતું મળ્યું રેપના ૩૮ વર્ષિય આરોપીનું શબ, પરિવારએ પોલીસ પર લગાવ્યો ટોચરનો આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ૧૪ વર્ષિય છોકરી સાથે રેપના કિસ્સામાં ૩૮ વર્ષિય આરોપીનું શબ સમયપુર બાદલી પોલીસ સ્ટશનના લોકઅપમાં રવિવારે સવારના લટકતુ મળ્યું મૃતકના ભત્રીજાએ કહ્યું તે આત્મહત્યા કરી શકતા ન હતા. પોલીસના ટોચરના કારણે મોત થયું ડીસીપી ગૌરવ શર્માએ કહ્યું લોકઅપની બહાર હાજર એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

(10:09 pm IST)
  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST

  • સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાત ઉપરથી આજે વાદળા વિખેરાવા લાગ્યા :ગઈકાલે વાદળાઓના ઝુંડ છવાયા હતા તો આજે સવારથી આછા વાદળા થવા લાગ્યા. રાજકોટમાં અત્યારે તડકા છાયાનું વાતાવરણ છે.( access_time 1:04 pm IST

  • મહેસાણાના કડી પોલીસ સ્ટેશન દારૂકાંડને કેસમાં મુખ્ય સૂત્રધાર તત્કાલિન PI ઓ.એમ.દેસાઇની ધરપકડ. અગાઉ 2 PSI સહિત કુલ 6ની ધરપકડ થઈ હતી. access_time 10:03 pm IST