Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

વોડાફોન આઇડિયા અમુક ખાસ પ્લાન સાથે આપશે G5નુ વાર્ષિક નિ:શુલ્ક સબ્સક્રિપ્શન

નવી દિલ્હી : ટેલિકોમ સેવા આપતી કંપની વોડાફોન આઇડિયા લિમિટેડે કહ્યુ કે તેણે અમુક પ્લાનના પ્રિ-પેડ ગ્રાહકોને એક વર્ષ માટે G5ના નિ:શુલ્ક વાર્ષિક સબ્સક્રિપ્શનની રજુઆત કરી છે ,કંપનીએ એક નિવેદનમાં કહ્યુ કે આ સુવિધા 355 રૂપિયા,405 રૂપિયા,595 રૂપિયા,795 રૂપિયા અને 2595 રૂપિયાના પ્લાન સાથે ઉપલબ્ધ હશે.

 G5 ઇન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યાક્ષ અને પ્રમુખ રાહુલ મારોલીએ નિવેદનમાં કહ્યુ કે 'આ અનોખા પ્લાન અંતર્ગત વોડાફોન આઇડિયાના અમુક ગ્રાહકોને 12 ભાષામાં G5 સામગ્રિઓ વાર્ષિક નિ:શુલ્ક ઉપલબ્ધ હશે

(6:35 pm IST)