Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

આઠ સાંસદો રાજ્યસભામાં હંગામો કરવા માટે એક સપ્તાહ સુધી સસ્પેન્ડ : સસ્પેન્ડ થયેલા 8 સાંસદો સંસદમાંથી બહાર નીકળવા તૈયાર નથી, વેલમાં ઘુસી ફરી હોબાળો મચાવ્યો: અડધી રાત સુધી સંસદ ચાલી, 4 અગત્યના ખરડા પસાર થયા : થાણેના ભિવંડીમાં ત્રણ માળની ઇમારત પત્તાની જેમ તૂટી પડતાં ૧૦નાં મોત, પચ્ચીસ ફસાયા : unlocked-4 આજથી અમલમાં,અનેક રાહતો, હવે કાર્યક્રમોમાં ૧૦૯ લોકો સામેલ થઈ શકશે

(1:28 pm IST)