Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ન્યૂર્યોર્કમાં પીએમ મોદી પહેલા પાક પીએમ ઇમરાનખાનને મળશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

         એક રીપોર્ટ મુજબ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રર સપ્ટેમ્બરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાઉડી મોદી રેલીમા સામેલ થવાના આગલા દિવસે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનને મળશે અને પછી ન્યુયોર્કમા બીજી વખત પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરશે.

         ભારતીય અને પાકીસ્તાની પ્રધાનમંત્રીની ચોથી ટ્રમ્પની મુલાકાત ન્યુયોર્કમા સંયુકત રાષ્ટ્ર મહાસભાના ૭૪ મા સત્રથી ઇતર હશે.

 

(12:00 am IST)