Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રક્ષા સંબંધોમાં ભારતને મળ્યો નાટો જેવો દરજજોઃ અમેરિકી સાંસદની ટિપ્પણી

         ભારતીય મૂળના અમેરીકી સાંસદ રો ખન્નાએ રક્ષા સંબંધોમાં ભારતને નાટો જેવો દરજજો આપવાની વકાલત કરતા કહ્યૂં છે કે આ બંન્ને દેશો વચ્ચે સંબંધોને નવા સ્તર પર લાવશે.

         એમણે કહ્યું કે તે આના માટે વિદેશી સંબંધોની સમિતિના અધ્યક્ષ ઇલિયટ એંગલ સાથે કામ કરી રહ્યા છે.

 

(11:56 pm IST)