Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

બાળકોની અટકાયતને લઇ કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનને સુપ્રીમ કોર્ટની નોટીસ

સુપ્રીમ કોર્ટએ અનુચ્છેદ ૩૭૦ હટયા પછી જમ્મુ-કાશ્મીરમાં બાળકોની અટકાયત વિરૂદ્ધ દાખલ થયેલ અરજીને લઇ કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરની જુવેનાઇલ કમિટીને નોટીસ જારી કરી છે.

સુપ્રીમ કોર્ટએ કમીટીથી એક અઠવાડીયાની અંદર પોતાનો રીપોર્ટ આપવા કહ્યું છે. આ બાળકોથી જોડાયેલ ખૂબ જ મોટો જરૂરી મામલો છે.

(12:00 am IST)